મધ્યપ્રદેશમાં ઈ-ગવર્નન્સ

ઓનલાઈન મતદાતાઓની યાદી (ઓનલાઈન વોટર લીસ્ટ)

ઓનલાઈન મતદારદીમાં તમે તમારું નામ શોધો.

મતદાતાઓની યાદી પી.ડી.ઓફ ફોર્મેટમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.

મતદાર યાદી સહેલાઈથી ડાઉનલોન કરી શકાય તેવી અને પ્રિન્ટ કાઢી શકાય તેવી હોય છે.

મતદાર યાદીમાંથી તમારું નામ શોધવા માટે અહીં ક્લીક કરો.

સરકારી હુકમો અને કાયદાઓઃ

મધ્યપ્રદેશની સરકારના વિવિધ વિભાગોના સરકારી ઓર્ડરો, કાયદાઓ, મેમો, નોટિફિકેશન્સ અને નિયમો ઉપલબ્ધ છે.

આ દસ્તાવેજો પી.ડી.એફ. ફોર્મેટમાં ઉપલબ્ધ છે.

આ દસ્તાવેજોની પ્રિન્ટ લેવી ઘણી સહેલી છે.

નવા સરકારી ઓર્ડરો મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઓનલાઈન પેન્શનની ગણતરી :

તમે તમારા ફેમીલી અથવા સ્વૈચ્છિક પેન્શનની ગણતરી કરી શકો છો.

તમે મૃત્યુ કમ નિવૃતિ ગ્રેજ્યુએટીની રકમની ગણતરી નોર્મલ કેસ, ડી.સી.આર.જી.અંતર્ગત પાંચ વર્ષ બાદ અને ચાલુ સર્વિસે મૃત્યુનાં આધારે કરી શકો છો.

આ ઉપરાંત તમે કોમ્યુટરેશનની ગણતરી પણ કરી શકો છો.

પેન્શનની રકમની ગણતરી માટે અહીં ક્લીક કરો

ઓનલાઈન ટેક્સ્ટ બુકઃ

ધોરણ- ૧-૧૨ ના પુસ્તકો ઉપલબ્ધ છે.

ચોપડીઓ પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવાં છે.

ચોપડી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

હાઈકોર્ટનો ચુકાદો અને આદેશોઃ

જબલપુર, ઈન્દોર અને ગ્વાલિયરના ન્યાયાલયના ચુકાદાઓ પ્રાપ્ય છે.

તે કેસ નંબર, જજનું નામ, ચુકાદાની તારીખ અને પક્ષના નામ મુજબ જોઈ શકાય છે.

એમ.પી.ની હાઈકોર્ટનો ચુકાદો જાણવા માટે અહીં ક્લીક કરો.