દિલ્હી સ્થિત ઈ-ગવર્નનન્સ

ફરિયાદ નિવારણઃ (ગ્રીવન્સ રીડ્રેસલ)

તમારી ફરિયાદના નિવારણ માટેની અરજીની નોંધણી દિલ્હી સરકારના સંબંધિત વિભાગમાં કરાવો.

નોંધણી કરાવેલી અરજીની સ્થિતિની તપાસ

તમારી ફરિયાદ નોંધાવવા માટે અહીં ક્લીક કરો

જાહેર વપરાશ ફોર્મ્સ (પબ્લીક યુટીલીટી ફોર્મ્સ)

જુદી-જુદી નાગરિક સેવાઓ માટેના જાહેર વપરાશના ફોર્મ્સ

બધા જ ફોર્મ્સ પી.ડી.એફ. ફોર્મેટમાં ઉપલબ્ધ છે

અરજી ફોર્મ્સ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લીક કરો

રોજગાર કાર્યાલયઃ (એમ્પ્લોઈમેન્ટ એક્સચેન્જ)

રોજગાર કાર્યાલયમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન

નવી ખાલી પડતી જગ્યાઓની જાહેરાતની નોટિસ

રોજગાર કાર્યાલાયમાં નામ/અરજી નોંધાવવા માટે અહીં ક્લીક કરો

દિલ્હી સરકારમાં તાજેતરમાં પડેલી ખાલી જગ્યાઓ માટે જુઓ અહીં ક્લીક કરો

વાહન વ્યવહારની સેવાઓઃ (ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ)

વાહનના રજિસ્ટ્રેશન, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે માટેની ઓનલાઈન નિમણૂંક સુવિધા

જુદી-જુદી વાહન વ્યવહારને લગતી સેવાઓ માટેનું અરજીપત્રક

ડ્રાઈવીંગ લાઈસન્સ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓને લગતી માહિતી

ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો

અરજીની સ્થિતિ શોધનારઃ (એપ્લીકેશન સ્ટેટ્સ ફાઈન્ડર)

તમારી અરજીની સ્થિતિ/ દરજ્જો આનલાઈન શોધો

અરજીની હાલની સ્થિતિ જિલ્લા અને પેટા વિભાગ મુજબ શોધી શકાય

તમારી અરજીની સ્થિતિ/દરજ્જો માટેની માહિતી શોધવા માટે અહીં ક્લીક કરો

ટેન્ડર નોટિસઃ (ટેન્ડર નોટિસ)

દિલ્હી સરકારની વિભાગ મુજબ ટેન્ડર નોટિસ.

ટેન્ડર નોટિસો વર્ડ ફોર્મેટ્સમાં અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે

વર્તમાન ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો