ત્રિપુરામાં ઈ-ગવર્નનન્સ જાહેર વપરાશ/સુવિધા માટેના ફોર્મ્સ (પબ્લીક યુ.ટી.લી.ટી.ફોર્મ્સ) ઉપલબ્ધ સેવાઓઃ વિવિધ નાગરિક સેવાઓ માટેના અરજી ફોર્મ. બધા ફોર્મ પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે. ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરોઃ અસ્પતાલ સંચાલન તંત્રઃ ઉપલબ્ધ સેવાઓ. રક્તદાતાઓ માટે વિગતવાર માહિતી. § ત્રિપુરા આરોગ્ય સંસ્થાઓની યાદી સંપર્ક માહિતી સહિતની. જી.બી.પી.હોસ્પિટલ પર જુદી-જુદી નિદાન તપાસ માટેની ફી શોધવાની સુવિધા. ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપલબ્ધ સેવાઓ. જન્મ અને મૃત્યુની નોંધણી, નવી મિલકતો સંડાસ/સુલભ ખાડાવાળા શૌચાલયની લોન, અલગ પડવાના ખાદ્ય પદાર્થોનું લાઈસન્સ, ઘરે પાણીનું જોડાણ, મકાનના આયોજન (પ્લાન) મંજૂરી વિગેરેના લગતા અરજી ફોર્મ. જન્મ અને મૃત્યુની નોંધણીની સ્થિતિની તપાસ સંપતિ અને પાણીના વેરાની વિગતની ઓનલાઈન શોંધ. કબજેદારની વિગતની શોંધ ઓનલાઈન. આવી સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ ઓનલાઈન મુકદ્દમાઓની યાદી (ઓનલાઈન કોઝ લીસ્ટ) ઉપલબ્ધ સેવાઓ. અગરતલા બેન્ચ, ગૌહાતી હાઈકોર્ટમાં મુદ્દમાઓની ઓનલાઈન યાદી. C મુકદ્દમાઓની યાદી દૈનિક અને સાપ્તાહિક હોય છે. મુકદ્દમાઓની યાદીનું આર્ચિવ પણ ઉપલબ્ધ છે. મુકદ્દમાઓની યાદી મેળવવા માટે અહીં ક્લીક કરોઃ મતદાર યાદીમાંથી ઓનલાઈન નામ શોધવુઃ ઉપલબ્ધ સેવાઓ. મતદાર યાદીમાંથી નામની શોંધ. નામ બંગાળી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નામ એસી.ને., ઈ.પી.આઈ.સી.નં અને પીન નં થી પણ શોધી શકાય. તમારુ નામ શોધવા અહીં ક્લીક કરોઃ ઓનલાઈન રક્તદાતાઓની માહિતી વ્યવસ્થાઃ ઉપલબ્ધ સેવાઓ. તમને જોઈતો બ્લડગૃપ શોધો. બ્લડ બેંકમાં વર્તમાનમાં લોહીનો સ્ટોક રક્તદાતા તરીકે તમારી નોંધણી કરાવો. આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ પરીક્ષાનું પરિણામઃ ઉપલબ્ધ સેવાઓ. ધોરણ ૧૦, ૧૦ + ૨ તથા તેને લગતી સંયુક્ત પ્રવેશ પરીક્ષા આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ વાહન વ્યવહારનું માહિતી તંત્રઃ ઉપલબ્ધ સેવાઓ. શીખાઉ માટેનું લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને તેનું રિન્યૂઅલ, તેમજ વાહનના નવા વર્ગનો ઉમેરો. મોટર વ્હીકલની નોંધણી, હંગામી પરમીટનું રીન્યૂઅલ વિગેરેના અરજી ફોર્મ. ટેક્ષ આકલન અને દંડની ગણતરીની સુવિધા. લાઈસન્સની અરજીની સ્થિતિ, લાઈસન્સ અનેં નોંધણીની ઓનલાઈન શોધ. ટ્રાફિકના નિયમો અને પ્રતીકોની માહિતી. આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ આરોગ્ય સુવિધાના બુકીંગ વ્યવસ્થાઃ ઉપલબ્ધ સેવાઓ. સરકારી અસ્પતાલો દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું ઓનલાઈન બુકીંગ. તમામ સેવાઓની સમયમર્યાદાઓની યાદી. ઉપલબ્ધ સેવાઓની વિગત. આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ ઈ-સુવિધાઃ સેવા ફેસીલીટેશન સેન્ટર (એસ.એફ.સી.) ઉપલબ્ધ સેવાઓ. વિવિધ નાગરિક સેવાઓના અરજી ફોર્મ્સ નાગરિક સેવાઓના ફોર્મની સોંપણી. અરજીની સ્થિતિની તપાસ આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ