તામિલનાડુમાં ઈ-ગવર્નનન્સ ઓનલાઈન રોજગારઃ (ઓનલાઈન એમ્પ્લોયમેન્ટ) ઉપલબ્ધ સેવાઓઃ નોકરી વાંરછુઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા. કારકીર્દી માટેનું માર્દર્શન અને નોકરીઓ માટેની પૂર્વસૂચનાઓ. રોજગાર દાતા હેતુ નોકરીની ખાલી પડેલી જગ્યાઓ માટેની ટપાલ માટેની સુવિધા. આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો જાહેર વપરાશ માટેના ફોર્મસઃ (પબ્લિક યુટીલીટી ફોર્મ્સ) ઉપલબ્ધ સેવાઓઃ ફરિયાદ નિવારણ અને તેનો હાલનો દરજ્જાની તપાસ શીખાઉ વાહન ચાલકોના લાઈસન્સ અને ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની ઓનલાઈન નિમણૂંકનું બુકીંગ. આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો ઓનલાઈન જમીનનો રેકોર્ડઃ (ઓનલાઈન લેન્ડ રેકોર્ડ) ઉપલબ્ધ સેવાઓઃ પટ્ટા/ચિટ્ટાનો સારાંશ જુઓ અને એ-રજિસ્ટરનો સારાંશ જુઓ. વેબસાઈટ પર ઈસ્યુ કરાયેલા પટ્ટા અને રજિસ્ટરનો સારાંશની પ્રમાણભૂતતા. પોરામ્બોક જમીનની પ્રમાણભૂતતા. આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો ઓનલાઈન પાઠ્ય પુસ્તકો.(ઓનલાઈન ટેક્સ્ટ બુક્સ) ઉપલબ્ધ સેવાઓઃ ધોરણ- ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો. પુસ્તકો ડાઉનલોડ સ્વરૂપમાં છે. આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો ફરિયાદ નિવારણ (ગ્રીવન્સ રીડ્રેસલ) દાદ/ ફરિયાદ નિવારણ અંગેની અરજી ઓનલાઈન ભરવી. જિલ્લાવાર અરજી સોંપણીની સુવિધા ઉપલબ્ધ. વિભાગની પસંદગી કર્યા બાદ અરજીની સોંપણી કરી શકાય. આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો મદ્રાસ હાઈકોર્ટનું કારણોનું લિસ્ટઃ (કોઝ લીસ્ટ ઓફ મદ્રાસ હાઈકોર્ટ) મદ્રાસ હાઈકોર્ટ અને તેની મદુરાઈ બેન્ચનાં દૈનિક, સાપ્તાહિક અને માસિક કારણ કારણોની યાદી જાણવા માટે આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો ઓનલાઈન મતદાતાઓની યાદીઃ ઓનલાઈન પર ઉપલબ્ધ મતદાતાઓની યાદીમાંથી તમારું નામ સિલેક્ટ કરો. જિલ્લો અને વોર્ડ સિલેક્ટ કરીને તમારું નામ શોધી શકાય. મતદાર યાદીમાંથી તમારું નામ શોધવા માટે અહીં ક્લીક કરો ઓનલાઈન સીટીઝન ચાર્ટરઃ તામિલનાડુ સરકારનું વિભાગ મુજબ સીટીઝન ચાર્ટર તામિલનાડુ સરકારનું વિભાગ મુજબ સીટીઝન ચાર્ટર સીટીઝન ચાર્ટર વાંચવા કે ડાઉન લોડ કરવા માટે અહીં ક્લીક કરો ઈલેક્ટ્રીસીટી ટેરીફની ગણતરીઃ તમારા ઈલેક્ટ્રીસીટી બિલની ઓનલાઈન ગણતરી કરો. તમારા ઈલેક્ટ્રીસીટી બિલની ગણતરી માટે અહીં ક્લીક કરો તામિલનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડને ફરિયાદ કરવા માટે અહીં ક્લીક કરો ટેન્ડર નોટિસઃ તામિલનાડું સરકારના જુદા-જુદા વિભાગોની ઓનલાઈન ટેન્ડર નોટીસ. ટેન્ડર નોટિસો પી.ડી.એફ. ફોર્મેટમાં અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. તાજેતરમાં ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો વેબસાઈટ ડિરેક્ટરીઃ જુદા-જુદા વિભાગકો, સંસ્થાઓ અને એકમોની વેબસાઈટ ડિરેક્ટરી, વેબસાઈટો તામિલનાડુ સરકારી વિભાગો/ સાહસો અને બોર્ડો,સ્ટેટ્યુટરી ઓર્ગેનાઈઝેશન તામિલનાડુના જિલ્લાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ડિરેક્ટરી મેળવવા માટે અહીં ક્લીક કરો