ઝારખંડમાં ઈ-ગવર્નનન્સ

ફરિયાદ નિવારણઃ

ફરિયાદ નિવારણની અરજી ભરવાની ઓનલાઈન સુવિધા

ફરિયાદ નિવારણની અરજી સીધેસીધી સંબંધિત વિભાગ/ઓફિસને મોકલી શકાય છે

તમારી ફરિયાદ નિવારણની અરજી મોકલવા માટે અહીં ક્લીક કરો

ઈ-નિબંધનઃ

વિશિષ્ટ જમીન અને ચોક્કસ વિસ્તારની સ્ટેમ્પ ડ્યુટી ગણતરી ઓનલાઈન

વાંધાજનક જમીન કે જે કેટલાંક કારણોસર જેવાં કે વિવાદાસ્પદ જમીનો, આદિવાસી વિસ્તારની જમીનો, સરકારી જમીનો તથા ભાડે આપેલી જમીનો વિગેરેને વેચી અથવા તેને બીજાના નામે ટ્રાન્સફર કરી ન શકાય

નોન- એન્ક્યુમ્બ્રન્સ પ્રમાણપત્ર, કોપી ઓફ ડીડ્સ વિગેરે

ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો

ઓનલાઈન જમીનનો રેકોર્ડઃ

વર્તમાનમાં આવી સેવાઓ માત્ર બે જિલ્લાઓ- લોહાદ દાગા પૂર્વ સીંગભૂમમાં ઉપલબ્ધ છે

ખાતા નંબર, ખાસરા નંબર, બદલાવની પ્રક્રિયા, જમીન વેરા વિગેરે ઓનલાઈન શોધી શકાય છે

ઈ-નાગરિક સેવાઃ

વિવિધ નાગરિક સેવાઓ જેમ કે જ્ઞાતિ, આવક, જન્મ, મૃત્યુ, રહેઠાણનું પ્રમાણપત્ર વિગેરેના અરજી ફોર્મ

વિશિષ્ટ પ્રમાણપત્ર મેળવવા માટે સાથે બિડેલી જરૂરી યાદીઓ।

એકનોલોજમેન્ટ નંબર નાંખવા માટે અરજીની સ્થિતિની તપાસ

સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સામાન્ય માણસ તથા સરકારી કર્મચારી માટેના અલાયદી ઈન્ટરફેસ

જાહેર સર્વિસ સેન્ટરઃ

ઓપરેટરના નામ સહિતના જિલ્લા/ તાલુકા મુજબના જાહેર સર્વિસ સેન્ટરોનાં વિસ્તારોની વિગત

સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સ્ટેટ ડેઝીગ્નેટ એજન્સી (એસ.ડી.એ.) તથા સંપર્કની વિગતો સહિતની રાષ્ટ્રીય સ્તરની સર્વિસ એજન્સી

સી.એસ.સી.ના પ્રોજેક્ટની વિગતો અપડેટ કરવા માટે અહીં ક્લીક કરો

સરકારી ટેન્ડરોઃ

ભરવાની છેલ્લી તારીખ સહિતના વિભાગ મુજબની ટેન્ડર નોટિસ

તમામ ટેન્ડરો પી.ડી.એફ.ફોર્મેટમાં તથા સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે

ઝારખંડ ગ્રામ્ય પ્રોફાઈલઃ

ઝારખંડના તમામ ગામોની વિગતવાર પ્રોફાઈલ

જિલ્લાના નકશા સહિતના સંબંધિત ગામની પૂરી વિગત પૂરી પાડે છે

જ્ઞાનશીલાઃ

વિભાગવાર સરકારી દસ્તાવેજો ઓનલાઈન શોધવા માટે

દસ્તાવેજના નામ અને વર્ષ પરથી દસ્તાવેજ શોધી શકાય છે.

ઓનલાઈન જી.પી.એફ.એકાઉન્ટઃ

વર્તમાન જનરલ પ્રોવિડન્ટ ફંડના એકાઉન્ટની ઓનલાઈન તપાસ

નોંધણી કરાવ્યા બાદ આના સ્તર/સ્થિતિની તપાસ કરી શકાય છે

જી.પી.એફ.ના ફાળા માટેની જાણ કરતા એસ.એમ.એસ

પ્રસારણના માટેના ટી.વીનો નંબર અને ટી.વી.ની તારીખ. પી.એફ.ના એસ.એમ.એસ. એલર્ટનાં મેળવો

રકમ જ્યારે જી.પી.એફ. ખાતામાં ટ્રાન્સફર થઈ રહી હોય તે સમયે એસ.એમ.એસ.દ્વારા જાણ.

નોકરિયાત વ્યક્તિ આવી એસ.એમ.એસ. સેવા તેના મોબાઈલ નંબરની નોંધણી કરાવ્યા બાદ મેળવી શકે છે

ઝારખંડ વધુ માહિતી માટે

http://www.negp.gov.in/

http://deity.gov.in/content/national-e-governance-plan

www.india.gov.in

http://www.nic.in/

http://www.negp.gov.in/service/finalservices.php?st=-2:11&cat=-2:1:2:૩

http://informatics.nic.in/