છત્તીસગઢમાં ઈ-ગવર્નનન્સ ઓનલાઈન જમીનના રેકોર્ડ્સઃ તાલુકા સ્થિત પસંદગી કરાવેલા ગામના કોઈ ખાસ ખાસરા/વિસ્તારની માહિતી અથવા ડેટા એન્ટ્રી અને મોડિફીકેશન (કરેલ બદલાવની) માહિતી જોવા માટે. મ્યુટેશન નંબર અને નવા ખાસરા નંબરનું ઓટો જનરેશન. ખાતવણીની વિગતો. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો જાહેર વપરાશના ફોર્મ્સઃ જન્મ/લગ્ન/જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ નાગરિક સેવાઓ માટેના અરજીપત્રકો. અરજી ફોર્મ પી.ડી.એફ.અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવાં છે. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો ઓનલાઈન ફરિયાદ નિવારણઃ તમારી ફરિયાદ નિવારણની અરજી ઓનલાઈન મોકલો. તમે તમારી અરજી હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં મોકલી શકો. ફરિયાદ નિવારણનું સ્ટેટ્સની તપાસ ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો જન ભાગીદારીઃ આહાર અને નાગરિક પુરવઠા વિભાગઃ ગામ/રેશનની દુકાનનું રેશનકાર્ડ હોલ્ડરોની તેમના પ્રકાર લાલ/પીળું/કેસરી/સ્લેટીયા કલરના કાર્ડ ધારકોની વિગત. જુદી-જુદી શ્રેણીઓ માટે રેશનની દુકાનોની જિલ્લાવાર અનાજની ફાળવણી. લાભાર્થી ખેડૂતોનાં નામ સહિત જિલ્લાવાર મેળવવામાં આવતાં ચોખા. રેશનકાર્ડમાં સુધારો. ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગ સંબંધિત ફરિયાદની નોંધણી. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો ઓનલાઈન મતદાર યાદીઃ નામ મુજબ અથવા સરનામા મુજબ મતદાર યાદીમાંથી મતદારનં નામ શોધવું. ચૂંટણી આયોગ સંબંધિત અરજી ફોર્મ. જિલ્લાવાર મર્યાદાસૂચક નકશો. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો પસંદગી છત્તીસગઢ ની નાગરિક સક્ષમતા અંગેની ઓનલાઈન માહિતી. ઓનલાઈન જન્મ અને મૃત્યુની નોંધણી. અરજીની સ્થિતિની તપાસ. વીજળીનું અને ફોન બિલની ચૂકવણી. વિવધ નાગરિક સેવાઓ માટેનું અરજી ફોર્મ. ઓનલાઈન સરકારી નોટિસોઃ તમામ સરકારી નોટિસો હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે. નોટિસો પી.ડી.એફ.ફોર્મેટમા અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવી છે. ઈ-મેઈલ ડિરેક્ટરીઃ તેમના નામ સહિતના ઈ-મેઈલ આઈ.ડી. તથા રાજ્ય સરકારના અધિકારીઓનો સંપર્ક કરવાની સંપૂર્ણ માહિતી જેમકે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ઉપ મુખ્ય સચિવો, પ્રિન્સીપલ સચિવો, સેક્રેટરીઓ અને જિલ્લા કલેક્ટરો, ઈ-મેઈલ દ્વારા તમારી ફરિયાદ સીધી મોકલો. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો ઈ-ચલણઃ ઓનલાઈન સેલ્સ ટેક્ષ, એક્સાઈઝ ડ્યુટી, પ્રોફેશનલ ટેક્ષ અને જમીન મહેસૂલ વિગેરેની ચૂકવણી. નોંધણી કરાવ્યા બાદ ચૂકવણી કરી શકાય. ઉપરની માહિતી મેળવવા અહીં ક્લીક કરો