આસામમાં ઈ-ગવર્નનન્સ

ઈલેક્ટ્રોરલ રોલ્સ

ઓનલાઈન પર ઉપલબ્ધ મતદારોની યાદીમાંથી તમારું નામ શોધો.

મતદાર યાદી પી.ડી.એફ.ફોર્મેટમાં અને આસામીઝ ભાષામાં ઉપલબ્ધ હોય છે.

મતદાર યાદી જિલ્લાવાર અને મતદાર વિભાગ અનુસાર.

મતદાર યાદીમાંથી તમારું નામ શોધવા માટે અહીં ક્લીક કરો

ચૂંટણી આયોગ સંબંધિત અરજીનું ફોર્મ મેળવવા માટે અહીં ક્લીક કરો

બી.પી.એલ.ની યાદી

ગરીબી રેખા નીચે જીવતા લોકોની યાદી.

આ યાદી જિલ્લાવાર / તાલુકાવાર જોઈ શકાય છે.

બી.પી.એલ.ની યાદી ઓનલાઈન પી.ડી.એફ.ફોર્મેટમાં ઉપલબ્ધ છે.

બી.પી.એલ.ની યાદી જોવા માટે અહીં ક્લીક કરો