બિહારમાં ઈ-ગવર્નનન્સ

ઓનલાઈન ફરિયાદની નોંધણી (ઓનલાઈન ગ્રીવન્સ રજિસ્ટ્રેશન)

ફરિયાદ નિવારણ અંગેની અરજી ઓનલાઈન ભરવી

તમારી ફરિયાદ મોકલવા માટે અહીં ક્લીક કરો

જાણકારી

ફોન આધારિત માહિતીના અધિકારની સપોર્ટ સીસ્ટમ

તમારી માહિતીના અધિકારને (આ.ટી.આઈ) ને લગતી ફરીયાદ નોંધાવવા અને તેને લગતી જાણકારી મેળવવા માટે ૧૫૫૩૧૧ પર ફોન કરો

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવો. (ઓનલાઈન એનરોલમેન્ટ ઈન ઈલેક્ટ્રોરલ રોલ)

નવા મતાધિકારીનું ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવું.

મતદાર યાદીમાં નામ નોંધાવ્યાની તપાસ કરો.

તમારુ નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે અહીં ક્લીક કરો

વીજળીના બિલની ઓનલાઈન ચૂકવણીઃ

તમારા વીજળીના બિલની વિગત અને બાકી ચૂકવવાના બિલની વિગત શોધો

વીજળીના નવા જોડાણ અને અન્ય સેવાઓ મેળવવા માટેનું અરજી પત્રક

ફરિયાદની અરજીની ભરણા ઓનલાઈન સોંપણી કરો.

ઉપરની માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો

ઈ-ગેઝેટઃ

સરકારી નોટિફિકેશન અને ગેઝેટ

ગેઝેટ પી.ડી.એફ.ફોર્મેટમાં, સહેલાઈથી ડાઉનલોડ કરી વાંચી શકાય તેવું હોય છે

ગેઝેટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે

તેમનો નંબર નાંખીને ગેઝેટ શોધી શકાય

ગેઝેટ વાંચવા માટે અહીં ક્લીક કરો

જાણકારી અને જનસંપર્ક વિભાગઃ (ઈનફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ)

રાજ્યની કેબિનેટનાં જુદા-જુદા મુદ્દાઓને લગતાં નિર્ણયો હિન્દીમાં છે

નિર્ણયો પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે

તાજેતરનાં બિહાર સરકારની જાહેરાતો અને પ્રેસ રીલીઝ

કેબિનેટના નિર્ણયો વાંચવા માટે અહીં ક્લીક કરો

વેબસાઈટ ડિરેક્ટરીઃ

જુદી-જુદી સંસ્થાઓ/ઈન્સ્ટીટ્યુશન્સની શ્રેણી મુજબની યાદી

ડિરેક્ટરીને-કાયદાકીય, ન્યાયિક, વહીવટી, રાજ્ય સરકારના વિભાગો, શાળા અને કોલેજ બિહારના જિલ્લાઓ મુજબ વગીકૃત કરવામાં આવી છે

વેબ ડિરેક્ટરી મેળવવા માટે અહીં ક્લીક કરો

સરકારી ટેન્ડર

બિહાર સરકારના વિવિધ વિભાગોની ટેન્ડર નોટિસ

મેઈલ દ્વારા ટેન્ડર નોટિસ મેળવો

ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો