મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ એસએમએસ ચેતવણી સેવાઓ મોબાઇલ બેન્કિંગ સેવાઓ એસએમએસ ચેતવણી સુવિધા પગાર ક્રેડિટ ખાતામાં નામા ઓછા થાય ખાતામાં નામા ઉમેરાય ચેક બાઉન્સ થાય અમુક મર્યાદા ઉપર જમાનાણા જાય અમુક મર્યાદા નીચે જમાનાણા જાય બિલ ચુકવણી / બીલ નોંધણી (ઈ-બેન્કિંગ મારફતે) ચેતવણી એસએમએસ ચેતવણી સેવાઓ સિવાય, Uco બેન્ક પણ મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે : બેંકમાં જમાનાણા જાણવા માટે છેલ્લા ત્રણ વ્યવહારોની વિગતો મેળવવા માટે જારી થયેલા ચેકની મંજૂરીની સ્થિતિ જાણવા માટે બેંકના નિવેદનની અરજી મોકલવા માટે મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા તમારી સૌથી નજીકની બેન્ક પાસેથી અરજીપત્રક પ્રાપ્ત કરો. જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્રક જમા કરો. વધુ માહિતી યુકો બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો