ING વ્યાસ બેન્ક મોબાઇલ એસએમએસ મારફતે નીચેની સેવાઓ પૂરી પાડે છે

તમામ હિસાબ ખાતાની સિલક

છેલ્લા 5, 10, 15 સોદા જુઓ

ચેક - બુક માટે અરજી

ચેક ચૂકવણી કરવાનું રોકો

ચેકની સ્થિતિ જાણો (ચૂકવ્યા અથવા ચૂકવ્યા વિના છે કે કેમ)

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

ING વ્યાસ બેન્કમા ખાતાધારક બેંકની મુખ્ય શાખામાંથી તેમનો સક્રિયકરણ કોડ એકત્રિત કરી શકે છે અથવા

ટોલ ફ્રી નંબર 9900 425 1800 પર ફોન કરો અથવા 56070 પર ING mobile નો એસએમએસ મોકલીને તમારો સક્રિયકરણ કોડ મેળવી શકો છો.

વધુ માહિતી

ING વ્યાસ મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

ING વ્યાસ ફોન બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો