મોબાઇલ પર ઉપલબ્ધ સેવાઓ નાણાનું પરિવહન (બંકની અંદર અને બહાર-NEFTની મદદથી) પુછપરછ સેવાઓ (જમાનાણાનું નિવેદન / હિસાબી ટુંકું નિવેદન) અરજી સેવાઓ (ચેક - બુક વિનંતી) બિલ ચુકવણી (ઉપયોગીતા બીલ, ક્રેડિટ કાર્ડ) એમ-કોમર્સ (મોબાઇલ રીચાર્જ, વ્યાપારીક ચુકવણી, SBI જીવન વીમા પ્રિમીયમ, ટાટા સ્કાય / બીગ ટીવી વગેરેના રીચાર્જ) મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે લાયકાત આ મોબાઇલ બેન્કિંગ સેવા સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરમા ખાતા (વર્તમાન બચત /) ધરાવતા બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે આ સેવાઓ માટે ગ્રાહકોએ નોંધણી કરાવવી પડશે. મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે જરૂરિયાત એસએમએસ/GPRS/ડબલ્યુએપી પર જાવા સકિયકૃત મોબાઇલ ફોન GPRS સાથે બિન જાવા ફોન એસએમએસ સેવાઓ માટે નોંધણી પ્રક્રિયા તમારી સૌથી નજીકની શાખામાંથી અરજી પત્રક પ્રાપ્ત કરો. જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્રક જમા કરો. મોબાઇલ બેન્કિંગ સેવાઓ સંચાલિત વ્યાપાર નિયમો: મોબાઈલ બેન્કિંગ દ્વારા નાણા પરિવહન અને બીલ તેમજ વેપારી ચુકવણી માટે દૈનિક વ્યવહારની મર્યાદા વ્યક્તિ દીઠ રૂ. 50,000 / - અને એકંદરે કૅલેન્ડર મહિના દીઠ મર્યાદા રૂ, 2,50,000 /.ની રહેશે. આ સેવા નિઃશુલ્ક છે. જો કે, એસએમએસ /GPRS જોડાણની કિંમત માટે ગ્રાહક પાસેથી ખર્ચ વસુલવામાં આવશે. વધુ માહિતી સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણો અહીં ક્લિક કરો