ઉપલબ્ધ સેવાઓ જમારાશીની પૂછપરછ ટૂંકું નોંધપત્ર (છેલ્લા 3 વ્યવહારો) ચેક બુક વિનંતિ બેન્ક નોંધપત્રની વિનંતિ એકવાર તમે મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે નોંધણી કરી લો, એકવાર તેનો ઉપયોગ કરો, (દા.ત. તમારા ખાતાની જમારાશીને ચકાસી લ), તમારે આ સેવાનો ઉપયોગ કરવા માટે માત્ર એક એસએમએસ મોકલવાની જરૂર પડશે: સેવાઓ એસએમએસ માળખું, 9987123123 એસએમએસ કરો જમારાશીની તપાસ BAL A1 ટૂંકુ નોંધપત્ર (છેલ્લા 3 વ્યવહારો) TXN A1 ચેક બુક વિનંતી CBR A1 બેંક નિવેદન વિનંતી STR A1 કીવર્ડની યાદી HELP A1 વધુ માહિતી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કની મોબાઇલ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો