ઉપલબ્ધ સેવાઓ: નીચેની પ્રવૃત્તિઓ પર એસએમએસ ચેતવણી જ્યારે ખાતમાં રૂ. 5000 / - કે તેથી વધું જમા કે ઓછા થાય છે, જ્યારે ગ્રાહકો દ્વારા જારી ચેકમાંથી રૂપિયા લેવા જતા તે ખોટો પુરવાર થાય અને જ્યારે ખાતાની જમારાશી તેના લઘુત્તમ સ્તરથી નીચે આવે મુદતી જમારાશીની પરિપક્વતા પહેલાંના 7 દિવસ રસ ધરાવતા ગ્રાહક આ સુવિધા મેળવવા માટે તેમનો બેન્ક ખાતા/ઓના ક્રમાંક અને મોબાઇલના 10 અંક 91 સાથે તેમની મુખ્ય બેંકમાં નોંધાવી શકે છે વધુ માહિતી માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.