ઉપલબ્ધ સેવાઓ પાછલા વ્યવહારની વિગતો, ખાતાની જમારાશી, ખાતાનું ટૂંકું નિવેદનપત્ર સેવાઓ મેળવવા માટેની પ્રક્રિયા: પગલું-1 : "અરજી ફોર્મ" ભરો અને તમારી મુખ્ય શાખામાં જમા કરો. નીચેની લિંક પર ક્લિક કરો અને અરજી પત્ર ડાઉનલોડ કરો. હાલના ઈન્ટરનેટ બેંકિંગ વપરાશકર્તાઓ નવા વપરાશકર્તાઓ પગલું 2 : જો તમે નવા વપરાશકર્તા હોય, તો તમે પોસ્ટ/ કુરિયર દ્વારા તમારા વપરાશકર્તા આઈ અને પાસવર્ડ સીધા જ પ્રાપ્ત કરી શકશો પગલું 3 : વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ મેળવ્યા પછી, www.bankofindia.com પર પ્રવેશ કરવા માટે એસએમએસ પાસવર્ડ સુયોજિત કરો પગલું-4 : એસએમએસ પાસવર્ડ સુયોજિત કર્યા પછી, તમે તમારા મોબાઇલ પર બૅન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો