જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી, અહેવાલ, મહેસાણા, વડોદરા, ગોધરા, અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, અમરેલી, રાજકોટ. ટપાલ માર્કિંગ- બાકી પેરા નિકાલ જિલ્લા કક્ષાએ કેમ્પ અંગેની કામગીરી જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રીઓની મીટીંગની કામગીરી. જિલ્લા પંચાયતં ના બચત અતિખર્ચને લગતી તમામ કામગીરી જિલ્લા પંચાયત ના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી ભુજ, કચ્છ અને ખેડા જિલ્લા સાથે પત્ર વ્યવહારની કામગીરી બઢતી/બદલી – પગાર બાંધણીની કામગીરી ઉચ્ચત્તર પગાર ધોરણ નક્કી કરવા. કચેરીના પગાર ભથ્થાઓ અને પેશગીઓની કામગીરી કચેરી કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવા. કેશબુકની ચકાસણી- સુપરવાઇઝરીંગ માસિક ખર્ચના હિસાબો જીલ્લા/તાલુકા પંચાયતના વાર્ષિક હિસાબો. હિસાબોની ચકાસણી ખતવણી કામગીરી માસિક હિસાબો, વાર્ષિક હિસાબોનું એકત્રીકરણ અન્ય ટેબલને સીધી ન સ્પર્શતી બાબતનો પત્રવ્યવહાર. અત્રેની કચેરીની સર્વેદયની વધારાની કામગીરી, ભાવનગર, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પત્ર વ્યવહાર તેમજ બાકી ઓડીટ પેરાને લગતી કામગીરી. પેન્શન, જી.પી.ફંડ, ગૃપ ઇન્સુરન્સ બાબતે અરજદારોના પત્રોનો નિકાલ કરવો. જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી, ઓઢીટ અહેવાલ સાબરકાંઠા, ડાંગ, જામનગર. પેન્શન અંગેના ત્રિમાસિક પત્રકો તૈયાર કરવા. પેન્શન અંગેના હાઇકોર્ટ મેટરની કામગીરી પેન્શન અંગેના મા.મુખ્યમંત્રીશ્રી સંદર્ભની કામગીરી. નિવૃત થનાર કર્મચારીઓ/અધિકારીઓની માહિતી એક્ત્રીકરણ તથા કોમ્પ્યુટરાઇઝેશન વિગતો ડીપીપી કચેરીને પુરી પાડવી. ભરુચ અને જુનાગઢ જિલ્લા સાથે પત્ર વ્યવહાર તેમજ બાકી ઓડીટ પેરોની કામગીરી કેશ, કન્ટેજન્સી બીલો, ઉચ્ચક બીલો. પગારબીલ, ડીફરન્સ-બીલ, એ.જી.કચેરી સાથે ખર્ચનું મેળવણું, પી.એ.ઓ.સાથે ગ્રાન્ટ/ખર્ચનું મેળવણું, પી.એ.ઓ. સાથે ગ્રાન્ટ/ખર્ચ મેળવણું, વાઉચર બીલો મેળવવા તથા અન્ય કામગીરી. ટી.એ.બીલ, મેડીકલ બીલ જી.પી.એફ. એડવાન્સ બીલ અન્ય એડવાન્સ બીલ મંજુર કરાવવું અને બીલ બનાવવું એ.જી.સાથે મેલવણું. વર્ગ-૧-૨ ના અધિ,ની સેવાપોથી નિભાવવી, જીપીએફ. પાસબુક નિભાવવી અદ્યતન કરવી. નોક્યુ સર્ટીફિકેટ એચ.બી.એ./એમ.સી.એ.ફાઇલોની તમામ કામગીરી, હિસાબી શાખા, ઓડીટ શાખાની ટપાલ મેળવવી મોકલવી અને અન્ય અગત્યની કામગીરી.