ગ્રામનગર પંચાયત રૂપાંતરીતની કામગીરી

ડ્રાયવર સંવર્ગની કામગીરી

વર્ગ-૪ ના ગ્રામનગર પંચાયત, કોટવાળ સંવર્ગના કર્મચારી

ખેતીવાડી શાખા, ગ્રામ સેવક સહિતની કામગીરી

જી.વિ.અ. શ્રી ટુર ડાયરી

આંતર જીલ્લા ફેર બદલી

રહેમરાહે નોકરી

ગ્રામમિત્ર યોજનાની કામગીરી

સફાઇ કામદારને લગતી કામગીરી

યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.

સ્કવેઝનર-જાજરૂ પરિવર્તન

વિકાસ કમિશ્નર કચેરીના સ્થાનિક મહેકમની તમામ કામગીરી

વિકાસ સેવા ખાતાકીય પરીક્ષા કામગીરી

હિન્દી પરીક્ષા મુક્તિ અંગેની કામગીરી

હિસાબી સંવર્ગની કામગીરી

યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.

જીલ્લા/તાલુકા પંચાયતની કચેરીના બીજ રાજ્યપત્રિત કર્મચારીઓની નિમણૂંક, બઢતી, બદલી, નિવૃત્તિ, ઉ.પ.ધો. ભથ્થાને લગતી કામગીરી.

જીલ્લા/તાલુકા પંચાયતમાં જગ્યાઓ ઉપસ્થિત કરવાની કામગીરી.

યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.

રોસ્ટર/બેકલોગની વહીવટી કામગીરી

બાંધકામ શાખાના તાંત્રિક કર્મચારી મંડળોની કામગીરી

વર્કચાર્જ મહેકમ

-તલાટી / સ.ઇ./તા.પં.અ.ની સંવર્ગની કામગીરી

રોજમદાર, અંશઃ કાલીન કર્મચારીની કામગીરી

સ્વભંડોળની જગ્યાની કામગીરી

યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.

પંચાયત સેવાના કર્મચારીઓને ફરજ મોકુફી અને આનુષંગિક તમામ કામગીરી

તકેદારી આયોગના પ્રકરણોના સંકલનની કામગીરી

પેન્શન કામના શીડયુલની કામગીરી

સરકારી નાણાંની ઉચાપત

જાહેર હિસાબ સમિતિની કામગીરી

પંચાયત કર્મચારીઓના ભ્રષ્ટ્રાચાર/ગેરરીતિના આક્ષેપના કેસોની કામગીરી

સહકાર શાખાના કર્મચારીઓની કામગીરી

ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો સહિતની કામગીરી

આરોગ્ય કુટુંબ કલ્યાણ, આઇ.સી.ડી.એસ.ની કામગીરી

તકેદારી આયોજના પ્રકરણોની તમામ કામગીરી

યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ