માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની જોગવાઇઓના ચુસ્ત અમલીકરણ બાબત માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (પ્રોપર) ના મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) જાહેર માહિતી અધિકારી (APO) તથા અપીલ સત્તાધિકારી (Appellate Authority) ની નિયુકિત બાબત. માહિતી મેળવવાનો અધિકારના કાયદા હેઠળ પી.આઇ.ઓ./ એ.પી.આઇ.ઓ અધિકારીશ્રીઓની માહિતી (પંચાયત વિભાગ) ક્રમ વિગત હોદો ૧ નાયબ સચિવશ્રી પ્રથમ એપેલેટ ઓથોરીટી ૨ સબંધિત ઉપસચિવશ્રી જાહેર માહિતી અધિકારી ૩ સબંધિત સેક્શન ઓફિસશ્રી (વર્ગ-૨) મદદનીશ જાહેર માહિતી અધિકારી માહિતી મેળવવાનો અધિકારના કાયદા હેઠળ પી.આઇ.ઓ./ એ.પી.આઇ.ઓ અધિકારીશ્રીઓની માહિતી (વિકાસ કમિશ્નર કચેરી) ક્રમ વિગત હોદો ૧ નાયબ વિકાસ કમિશ્નરશ્રી પ્રથમ એપેલેટ ઓથોરીટી ૨ સબંધિત મદદનીશ વિકાસ કમિશ્નરશ્રી / મુખ્ય હિસાબી અધિકારીશ્રી જાહેર માહિતી અધિકારી ૩ સબંધિત ચીટનીશશ્રી / હિસાબી અધિકારીશ્રી (વર્ગ-૧ અને ૨) સ્પે. ઓડીટર(સર્વોદય) મદદનીશ જાહેર માહિતી અધિકારી સ્ત્રોત :પંચાયત, ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ