ડિજિટલ કનેક્ટિવિટી એક મહાન લેવલર છે. વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક સેગમેન્ટ બાદ કરતાં, ભારતીયો ડિજિટલ નેટવર્ક્સ પર ચાલતા મોબાઇલ ફોન અને કમ્પ્યૂટરો દ્વારા એકબીજા સાથે વધુને વધુ કનેક્ટ અને સંચાર કરી રહ્યાં છે. ડિજિટલ ભારત પ્રોગ્રામ પોતે ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ સ્રોતો, અને સહયોગી ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિજિટલ રીતે સશક્ત સમાજમાં ભારતનું રૂપાંતરણ કરવાનું વચન આપે છે. ભારતીય ભાષાઓમાં સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા અને ડિજિટલ સંસાધનો/સેવાઓની ઉપલબ્ધતા પર પણ આ ભાર મૂકે છે. સાર્વત્રિક ડિજિટલ સાક્ષરતા વૈશ્વિક કક્ષાએ પ્રાપ્ય ડિજીટલ સંસાધનો બધા દસ્તાવેજો/પ્રમાણપત્રો ક્લાઉડ પર ઉપલબ્ધ હશે ભારતીય ભાષાઓમાં ડિજિટલ સંસાધનો/ સેવાઓની ઉપલબ્ધતા સહભાગી શાસન માટે સહયોગી ડિજિટલ પ્લેટફોર્મ સ્ત્રોત: ડિજિટલ ભારત