પોસ્ટ અને દૂરસંચાર વિભાગ કોમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે.ભારતમાં પોસ્ટ્સ વિભાગ,, વિશ્વના સૌથી જૂના મેલ સેવાઓ પૈકીની એક છે.તે પણ વ્યાપક છે.હવે લોકો સમય સાથે આ સેવાઓ માટે સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ઇ-પોસ્ટ દ્વારા તમારા સંદેશા મોકલાવો ઉપલબ્ધ સેવાઓ: સ્કેન કરેલા ચિત્રો અને સંદેશા મોકલો અને મેળવો સમાન દિવસે જ સંદેશા મોકલાવી દેવા 1,56,000 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ વધુ જાણકારી માટે www.indiapost.nic.in આઇએમઓ દ્વારા તમારા નાણા મોકલાવો ઉપલબ્ધ સેવાઓ: રૂ. 50,000 સુધીના મની ઓર્ડર મોકલાવવા એક જ દિવસમાં મની ઓર્ડર મોકલાવી દેવા મની ઓર્ડરનો તદ્દન નજીવો ચાર્જ દેશમાં આવેલી 752 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ વધુ જાણકારી માટે http://www.indiapost.gov.in/IMOS.aspx તમારી સ્પીડ પોસ્ટની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો ઉપલબ્ધ સેવાઓ: સ્પીડ પોસ્ટની ઓનલાઇન ચકાસણી કરવી સ્થાનિક સ્પીડ પોસ્ટ કેન્દ્રોની યાદી સ્પીડ પોસ્ટ મેનેજરોની યાદી વધુ જાણકારી માટે www.indiapost.gov.in આઇએસડી કોડની ઓનલાઇન ચકાસણી કરો ઉપલબ્ધ સેવાઓ: વિવિધ દેશોના આઇએસડી કોડની તપાસ દેશ પ્રમાણે આઇએસડી કોડની યાદી વધુ જાણકારી માટે www.bsnl.co.in તમારા શહેરના પીન કોડની શોધ કરો ઉપલબ્ધ સેવાઓ: રાજ્ય, જિલ્લો અને શહેરના પીન કોડની શોધ પીન કોડ દ્વારા પોસ્ટ ઓફિસની શોધ વધુ જાણકારી માટે http://utilities.cept.gov.in/pinsearch/pinsearch.aspx પોસ્ટના ખર્ચની ઓનલાઇન ગણતરી ઉપલબ્ધ સેવાઓ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેવાઓના પોસ્ટલ ખર્ચાની ઓનલાઇન ગણતરી રાજ્ય અને જિલ્લાવાર પીન કોડની શોધ જિલ્લાવાર પોસ્ટ ઓફિસોની યાદી રાષ્ટ્રીય પીન કોડનો નકસો વધુ જાણકારી માટે http://www.indiapost.gov.in/postage/postagecalculator.html ઇ-મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇ ચકાસણી ઉપલબ્ધ સેવાઓ: તમારા મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો વધુ જાણકારી માટે https://www.epostoffice.gov.in/electronic_money_order.html એસીટીડી કોડની ઓનલાઇન તપાસ કરો ઉપલબ્ધ સેવાઓ: વિવિધ શહેરના એસટીડી કોડની શોધ વધુ જાણકારી માટે www.bsnl.co.in ઓનલાઇન ટેલિફોન ડિરેક્ટરી ઉપલબ્ધ સેવાઓ: રાજ્ય કે શહેરવાર કોઇપણ વ્યક્તિનો ટેલિફોન નંબર શોધવો વધુ જાણકારી માટે http://www.bsnl.co.in