આ NeGP, ભારત સરકાર કોર્પોરેટ મંત્રાલય હેઠળ કર, કંપનીના ઓનલાઇન સંસ્થાપન અને અન્ય સંબંધિત સુવિધાઓ ઈ ફાઇલિંગ બાબતોને સરળ કરવામાં આવી છે.કંપની પણ સરકારની ટેન્ડર માટે અરજી કરી શકે છે અને ઓનલાઈન આવક કર જવાબદારી ગણતરી કરી શકે છે. ઓનલાઈન કોમર્શિયલ ટેક્સ જમા કરાવવા ઉપલબ્ધ સેવાઓ: ટેક્સનું ઈફિલિંગ ઓનલાઈન ઈનકોર્પોરેશન ઓફ કંપનીઝ ટ્રેકિંગ પેમેન્ટ – ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ફરિયાદ નોંધાવવી અને તેની સ્થિતિ ચકાસવી ફ્રી કેલક્યુલેટર વધુ જાણકારી માટે www.mca.gov.in ઓનલાઈન ડિજિટ કેલક્યુલેટર ચેક કરવા ઉપલબ્ધ સેવાઓ: ડિજિટ ચેક કરવા કંપની પ્રિફિક્સ એલોકેશન બારકોડ વેરિફિકેશન રીપોર્ટ અમલીકરણ માટે માર્ગદર્શન જીઈપીઆઈઆર સર્વિસ ઈપીસી બેઝ્ડ સર્વિસ વધુ જાણકારી માટેwww.gs1india.org ડોમેઆન નેમની નોંધણી કરાવવા માટે ઉપલબ્ધ સેવાઓ: ડોમેઈન નેમની જાણકારી ડોમેઈન નેમની નોંધણી ડોમેઆન નેમનું વ્યવસ્થાપન વધુ જાણકારી માટે Gov.in Domain Registration Services સરકારી ટેન્ડર માટે ઓનલાઈન અરજી કરવા ઉપલબ્ધ સેવાઓ: કેન્દ્ર અને રાજ્ય સરકારની ટેન્ડર નોટીસ ટેન્ડર માટે ઓનલાઈન અરજી વધુ જાણકારી માટે e-Procurement system કમ્પ્યૂટર આઈટી(ઈન્ટક ટેક્સ)ની ઓનલાઈન લાયેબિલિટી માટે ઉપલબ્ધ સેવાઓ: વૈયક્તિક, સ્ત્રીઓના અને સિનિયર સિટીઝનના ટેક્સની ગણતરી ટેક્સ તરીકે ગણાયેલી કુલ રકમની માહિતી વધુ જાણકારી માટે e-Filing, Income Tax Department, GoI બેંક અને ઈન્સ્યોરન્સ કંપની ઉપલબ્ધ સેવાઓ: જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો અને ઈન્સ્યોરન્સ કંપનીની યાદી વધુ જાણકારી માટે https://www.irda.gov.in/ બેંક બ્રાન્ચ લોકેટર ઉપલબ્ધ સેવાઓ: તમારી બેંકની નજીકની શાખાની ઓનલાઈન માહિતી વધુ જાણકારી માટે RBI branch locator બેંકો એટીએમ લોકેટર ઉપલબ્ધ સેવાઓ: તમારી સૌથી નજીકની બેન્ક એટીએમ કેન્દ્ર ઓનલાઇન સર્ચ સુવિધા વધુ જાણકારી માટે RBI branch locator પાસપોર્ટ સેવા માટે ફ્રી કેલક્યુલેટર ઉપલબ્ધ સેવાઓ: અરજદાર દ્વારા કેટલીક ફરજીયાત વિગત ભરીને પાસપોર્ટ માટે કેટલો ખર્ચ થશે તેની જાણકારી મેળવી શકાય છે વધુ જાણકારી માટે www.passportindia.gov.in સ્ત્રોત Ministry of Corporate Affairs The Global Language of Business