ક્યાં નોધણી કરાવવી? નોંધણી કેન્દ્રો કે જ્યાં તમે આધાર માટે નોંધણી કરાવી શકો છો. પુછ્પરછ અને ફરિયાદ યુ.આઇ.ડી.એ.આઇ.એ સંપર્ક કેન્દ્ર સ્થાપ્યું છે. આ પદ્ધતિનો ઉપયોગ કરનારા નિવાસી, રજિસ્ટ્રાર અને નોંધણી એજન્સી હોય એ અપેક્ષિત છે. નોંધણી માગતા કોઇ પણ નિવાસીને છાપેલું પહોંચનું ફોર્મ અને નોંધણી નંબર આપવામાં આવે છે. સંપર્ક કેન્દ્રની કોઇ પણ સંદેશાવ્યવહાર ચેનલ મારફત પોતાની નોંધણી સ્થિતિ અંગે નિવાસી પ્રશ્ન કરી શકે છે. કેન્દ્રની વિગત જુઓ. વોઇસ – 1800-300-1947ફેકસ – 080-2353 1947પત્રો – પી.ઓ. બોકસ ૧૯૪૭, બેંગલોર જી.પી.ઓ. પ૬૦ ૦૦૧ઇ-મેલ - help@uidai.gov.in નિવાસી પોર્ટલ જાહેર માહિતી પોર્ટલ