આ સૂચનાઓ આધાર માહિતી અદ્યતન સુધારા કરવાની વિનંતી રજૂ કરતાં પુર્વે કાળજી પૂર્વક વાંચી જાઓ તમારી વિનંતી ઓનલાઇન અથવા ટપાલ મારફત મોકલીનેતમે નીચેની માહિતી અદ્યતન કરી શકો. નામ જાતિ જન્મ તારીખ સરનામું મોબાઇલ નંબર ઓનલાઇન માહિતી અદ્યતન કરો નિવાસી જરૂરી પિનકોડ/ગામ/નગર/શહેર/પોસ્ટ ઓફિસ શોધી ન શકતા હોય અને સ્થાનિકભાષાનાવંચાણમાંમુશ્કેલી પડતી હોય, તો તેઓ તેમની અદ્યતન વિનંતી ટપાલ મારફત મોકલી શકે છે.ઓનલાઇન માહિતી અદ્યતન કરો અહીં ક્લિક કરો ટપાલ મારફત અદ્યતન કરવા અંગેની વિનંતી મોકલો ટપાલ મારફત આધાર માહિતી અદ્યતન કરવાની વિનંતી/ સુધારા કરવાના ફોર્મ માટે અહીં ક્લિક કરો ટપાલ મારફત આધાર માહિતી અદ્યતન કરવાની વિનંતી/ સુધારા કરવાના ફોર્મ માટે અહીં ક્લિક કરો