નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવા ઉપલબ્ધ સેવાઓ: કેન્દ્ર અને રાજ્ય સરકાર સંબંધિત સેવાઓ અને માહિતી તમામ સરકારી ખાતાઓ અને સંસ્થાઓ સાથે જોડાણ માહિતી અંગ્રેજી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ વધુ જાણકારી માટે www.india.gov.in ભારતની જિલ્લાઓ વિશે માહિતી મેળવવા ઉપલબ્ધ સેવાઓ: જિલ્લાઓનું રાજ્ય પ્રમાણે યાદી માત્ર એક જ ક્લિક પર જિલ્લાઓની માહિતી વધુ જાણકારી માટે districts.nic.in ભારત સરકારની વેબ ડિરેક્ટરીની માહિતી માટે ઉપલબ્ધ સેવાઓ: સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ્સ, લેજિસ્લેટીવ, જ્યુડિસ્યરી યુનિટ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો, ભારતના પ્રદેશો, કમિટીઓ, સંસ્થાઓ, ઈન્સ્ટીટ્યૂટ્સની વેબસાઈટ ડિરેક્ટરી વધુ જાણકારી માટે goidirectory.nic.in ભારત અને રાજ્યો નકશા ઉપલબ્ધ સેવાઓ: ડેમોગ્રાફિક અને સેક્ટર ભારત મુજબની નકશો, વિવિધ રાજ્યો અને UTs વધુ જાણકારી માટે www.surveyofindia.gov.in ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે જાણવા ઉપલબ્ધ સેવાઓ: ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી વધુ જાણકારી માટે www.india.gov.in લોકસભાના એમપી વિશે માહિતી મેળવવા ઉપલબ્ધ સેવાઓ: તમારા મતક્ષેત્ર પ્રમાણેના તમારા એમપી વિશે માહિતી મેળવી શકાશે વધુ જાણકારી માટે www.parliamentofindia.nic.in રાજ્યસભાના એમપી વિશે જાણવા ઉપલબ્ધ સેવાઓ: તમારી રાજ્યસભાના સભ્યના નામ પરથી તમામ માહિતી મેળવી શકાય વધુ જાણકારી માટે http://rajyasabha.nic.in/ પીએસયુ (Govt. of India) ઉપલબ્ધ સેવાઓ: તમામ પબ્લિક સેક્ટર અન્ડટેકિંગ કંપનીઓની યાદી રાજ્ય પ્રમાણે અને જોઈન્ટ વેન્ચર વધુ જાણકારી માટે india.gov.in સ્ત્રોત: National Identity Elements of India State and UTs of India Districts of India Government of India web directory President of India Prime Minister of India Lok Sabha - House of People Rajya Sabha - Council of States Election Commission of India