કોમન સર્વિસ સેન્ટર એટલે શું ? આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારીનું એક વિરલ ઉદાહરણ છે કારણકે આ પ્રોજેકટ માટે અમલીકરણ અંગેની કાર્યવાહી સર્વિસ સેન્ટર એજન્સી (પ્રાઇવેટ કં૫ની) અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ૬૦૦૦ ગ્રામપંચાયતો ખાતે થી ગ્રામ્યજનોને ઉ૫યોગી જીટુસી (સરકાર દ્વારા નાગરીક) તથા બીટુસી (બીઝનેસ ટુ કન્ઝયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરેલ છે. ભારત સરકાર દ્રારા તમામ ઇ-ગ્રામ પંચાયતોને ઇ-ગ્રામ કોમન સર્વિસ સેન્ટાર તરીકે જાહેર કરેલ છે. સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ